શોધખોળ કરો
શ્રીલંકા સામે રહાણેએ ફટકારી સદી, પછી તેની પત્નીએ શું આપ્યું રિએક્શન? જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે રહાણે અને પૂજારાએ સદી ફટકારી હતી. રહાણેએ સદી ફટકારતા મેદાનમાં હાજર તેની પત્ની રાધિકા ખુશીથી ઝૂમી ઉઠી હતી. બીસીસીઆઇએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. રહાણે ટેસ્ટ કારર્કિદીની 9મી સદી ફટકારી હતી.
દુનિયા
US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
આગળ જુઓ


















