શનિવારે ભૂલથી પણ આ વસ્તુની ગિફટ આપવી નહીં. ચોકલેટ ભેટ આપવાથી ચોકલેટ લેનાર વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે. લાલ વસ્ત્રની ભેટ ન આપવી જોઇએ નહીં તો પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે.