શોધખોળ કરો
બિહારઃ ત્રણ વર્ષની બાળકી 110 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ વીડિયો
કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મુર્ગિયાક સ્થિત ઉદય શંકર પ્રસાદના ઘરના બોરવેલમાં ત્રણ વર્ષીય સના નામની બાળકી રમતા રમતા અંદર પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ગામવાસીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ, તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















