શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કાનપુર પોલીસ બાઇક સાથે આ વ્યક્તિને પણ ટોઇંગ કરી ગઇ, જુઓ વીડિયો
કાનપુરઃ ઉત્તરપ્રદેશના ટ્રાફિક પોલીસના એક ક્રેઇનમાં આજે અલગ નજારો જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે પાર્ક કરેલી કાર અને બાઇકને ક્રેઇન મારફતે ટોઇંગ કરતી હોય છે પરંતુ આજે એક બાઇકચાલકને તેની બાઇક સાથે ટોઇંગ કરીને લઇ જતી જોવા મળી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, એક વ્યક્તિ બાઇક પરથી નીચે ઉતરવાનો ઇનકાર કરતા કાનપુર ટ્રાફિક પોલીસે તેને પણ તેની બાઇક સાથે લઇ ગઇ હતી. ન્યૂઝ એજન્સીએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે વ્યક્તિ હેલ્મેટ પહેરીને પોતાની બાઇક પર બેસેલો જોઇ શકાય છે.
ગુજરાત
![Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/7b12e7ce6688a5c0e4f4c8a902cae9d61720076953278922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
![Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/402eb77af4080220666180610c5f0d4a1720059502321722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
![Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b9571a4f34c3d8927d95b63e8dd3b5e81720058996366722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
![Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/76dec6e3759a90fe6a96207227588af01720057231158722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં
![Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/73d5d7f4391511fdd807577f400459d21720056869757722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement