શોધખોળ કરો
Advertisement
ભાજપના ક્યા ટોચના નેતાએ દલિતો, રબારી, પાટીદારો માટે વાપર્યા અપમાનજનક શબ્દો ? ગુરૂવારે જાહેર કરાશે વીડિયો ટેપ
અમદાવાદઃ આજે ઔડામાં આવતાં ગામોનું એક પ્રતિનિધિ મંડળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગયું હતું. આ સમયે નીતિન પટેલે જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપર્યા હોવાનો દાવો પ્રતિનિધિમંડળ કરી રહ્યું છે. આજે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં અલ્પેશ ઠાકોરે આ વાત કરી હતી. પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઇ હતી કે, આ અંગેની વીડિયો ટેપ આવતી કાલે જાહેર કરવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion