શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં BJPની સંસદીય બોર્ડની બેઠક, અમિત શાહે વડાપ્રધાન મોદીને મિઠાઇ ખવડાવી આપ્યા અભિનંદન
નવી દિલ્હીઃ ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો આત્મવિશ્વાસ વધી ગયો છે. બંન્ને રાજ્યોમાં નવી સરકાર બની ગઇ છે. આજે બીજેપીની સંસદીય દળની બેઠક છે. બેઠકમાં વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સંબોધિત કરશે.
કેન્દ્રિય રાજ્યમંત્રી કૃષ્ણા રાજની બેઠકમાં તબિયત બગડા તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અમિત શાહે બેઠકમાં વડાપ્રધાન મોદીને લાડુ ખવડાવી જીતના અભિનંદન પાઠવ્યા હતા. આ અવસર પર સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે પણ ગુજરાત અને હિમાચલપ્રદેશની જીત માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના અનેક નેતાઓ પહોંચ્યા હતા.
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
Surendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચાર
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Junagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામે
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement