શોધખોળ કરો
EPFOના ખાતાધારકો શું તમે કરી આ પ્રોસેસ ? તો તમને પણ 7 લાખનો મળી શકે છે લાભ
ભારતમાં કામ કરતાં ઘણા બધા કર્મચારીઓ EPFOનો લાભ ઉઠાવે છે અને પોતાની સેલેરીમાંથી નાણાં ચૂકવે છે. એવામાં જો ખાતાધારકને કઈં થઈ જાય તો તેના બધા જ નાણાં નૉમિનીને આપવામાં આવે છે. એવામાં જો તમારે પણ નૉમિનેશન કઈ રીતે કરવું તે જાણવું હોય તો જુઓ આ કામ કરી લેજો, નહીંતર PFના 7 લાખ રૂપિયા નહીં મળે
આગળ જુઓ





















