શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પતિની લફરાબાજીને લઈને પત્નીની પ્રેમિકા સાથે છૂટાહાથની મારામારી, જુઓ વીડિયો
વડોદરાઃ શહેરના રાવપુરા પોલીસ મથક બહાર જ મહિલાઓ દ્વારા છૂટાહાથની મારામારી થતાં એક તબક્કે પોલીસ મથક પાસે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. એટલું જ નહીં, સ્થાનિકોએ મહિલાઓને છૂટી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. એક કરતા વધુ મહિલાઓ સાથે અનૈતિક સંબધો રાખતા લફરેબાજ પતિના કારણે ધર્મપત્નીને લફરેબાજ પતિની હાજરીમાં જ પતિની પ્રેમિકા અને તેની નણંદના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો.
શહેરના એક એપાર્ટમેન્ટમાં રહેતા રેલ કર્મચારીના પાડોશી મહિલા સાથે આડા સબંધો હતા. જોકે, લાંબા સમયથી રેલ કર્મચારી મહિલા સાથે વાતચીત કરતો ન હતો. જેને લઈને આજે આ મહિલા, તેનો પતિ અને નણંદ રેલ કર્મચારીના ઘરે ગયા હતા અને મારવાનું શરૂ કરી દીધું હતું. ઘર પાસે થયેલી મારામારીનો મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર જ અનૈતિક સબંધનો આરોપ મુકનાર મહિલા અને તેની નણંદે ભેગા મળી રેલ કર્મચારીની પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ છૂટાહાથની મારામારી કરતા સ્થાનિકોના તોળા ભેગા થઇ ગયા હતા અને તમાશો જોઈ રહ્યા હતા. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આટલેથી સંતોષ ન થતા પોલીસ મથકમાં પહોંચી ગઇ હતી અને લફરેબાજ પતિ સંતોષને પોલીસ મથકમાં જ બચકું ભરી લીધું હતું. જોકે, રણચંડી બનેલી આરતી વધુ હુમલો કરે તે પહેલાં પોલીસે તેણે છોડાવી લીધી હતી. અને મામલો શાંત પાડ્યો હતો. તેમજ બંને મરાઠી પરિવાર સમાધાન ઉપર આવ્યું હતું. જોકે, પોલીસે બંને પરિવારના સભ્યો પાસેથી કાયદો હાથમાં લઇએ નહિં અને શાંતિ રાખીશું તેવું લખાણ લઇને રવાના કરી દીધા હતા.

અમદાવાદ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion