શોધખોળ કરો
Kalol Suicide Case | કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ કરી લીધો આપઘાત
Kalol Suicide Case | વ્યાજના વિષચક્રમાં વધૂ એક જિંદગી હોમાઈ. વ્યાજખોરોના ત્રાસથી કલોલના 44 વર્ષીય પુરુષનો આપઘાત. છૂટક મજૂરી કરતા બબાજી જીવાજી ચૌહાણ નામના યુવાને કર્યો આપઘાત. પહેલા 20 હજાર અને બાદમાં 70 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા . વ્યાજખોરોએ કડક ઉઘરાણી કરતા આપઘાત કરી જીવન ટુંકાવ્યું . કલોલ પોલીસે વ્યાજખોર અરજણ લુહાર અને કિશન સોલંકી સામે ગુનો દાખલ કર્યો . બંને આરોપીઓ હાલ ભાગી છૂટયા છે . કલોલ પોલીસે આરોપીઓને પકડવાની અને મૃતદેહનું પેનલ પીએમ કરવાની તજવીજ હાથ ધરી.
આગળ જુઓ




















