શોધખોળ કરો
Surendranagar Crime | થાનમાં 8 નરાધમોએ સગીરા પર ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, તપાનો ધમધમાટ
Surendranagar Crime | થાનમાં 8 નરાધમોએ સગીરા પર ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, તપાનો ધમધમાટ
સુરેન્દ્રનગરના થાન તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ. વાડી વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. હાલ તો થાન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ભોગ બનનાર સગીરાની તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તો સુરેન્દ્રનગરના થાન તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પ્રાથમિક તપાસ માટે સગરાને હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને હવે આ શખ્સો કોણ છે તેને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવશે. સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો દિવસેને દિવસે અત્યાચારની ઘટનાઓ વધી રહી છે રાજ્યમાં. ગુજરાતની વધુ એક દીકરી હેવાનોનો શિકાર બની. વડોદરા સુરત બાદ હવે સુરેન્દ્રનગરમાં થાન તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આઠ નરાધમોએ સગરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો, વાડી વિસ્તારમાં સગરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આગળ જુઓ





















