શોધખોળ કરો
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં લૂંટ, જુઓ વીડિયો
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં લૂંટ ચલાવવામાં આવી હતી. ગોલ્ડ લોન આપતી સંસ્થામાંથી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આગળ જુઓ





















