શોધખોળ કરો
સુરતમાં દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા
સુરતમાં દુષ્કર્મ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે દુષ્કર્મના આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલની આકરી સજા ફટકારી હતી. ગુનેગારે ઉમરપાડામાં પાંચ વર્ષ અગાઉ સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં બાળકીની હત્યા કરી હતી. આરોપી પ્રકાશ વસાવાને સુરત પોસ્કો કોર્ટે સજા આપી હતી.
આગળ જુઓ





















