શોધખોળ કરો
વડોદરાઃ બગલામુખી મંદિરના ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
વડોદરાના પાખંડી મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ પોક્સો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યાય પર ધોરણ 10માં ભણતી સેવકની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો છે.
આગળ જુઓ




















