શોધખોળ કરો
રાજ્ય અને કેન્દ્રિય શિક્ષણ મંત્રી વચ્ચે આજે ઓનલાઇન બેઠક, ધોરણ 12ની પરીક્ષા અંગે કરાશે નિર્ણય
રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષા (HSC) ક્યારે અને કેવી રીતે લેવી તે અંગે હજુ કોઈ નિર્ણય નથી કરાયો. ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી અને કેન્દ્રિય શિક્ષણ મંત્રી (EDUCATION MINISTER) આજે બેઠક કરશે. આ બેઠક ઓનલાઇન (ONLINE) કરવામાં આવશે. રાજનાથ સિંહ, (RAJNATH SING) પ્રકાશ જાવડેકર, (PRAKASH JAVDEKAR) સ્મૃતિ ઈરાની (SMRUTI IRANI) આ બેઠકમાં હાજર રહેશે.
આગળ જુઓ
















