શોધખોળ કરો
ધારી, બગસરા, ચલાલા, ખાંભામાં ભાજપ-કોગ્રેસના નેતાઓ કરી રહ્યા છે પ્રચાર, જુઓ વીડિયો
અમરેલીમાં ધારી વિધાન સભાની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ધારી,બગસરા,ચલાલા અને ખાંભામાં બંન્ને પક્ષના ઉમેદવારો અને નેતાઓએ પ્રચાર કર્યો હતો. ધારીના ખાંભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો રોડ શો થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા,ભીખાભાઇ જોશી,પ્રતાપ દુઘાત,અમરીશ ડેરે ગામડાઓમાં પ્રચાર કર્યો હતો.
આગળ જુઓ





















