શોધખોળ કરો
મોરબીઃ કોગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલને જીતાડવા પુત્રી અને પુત્રવધુઓ મેદાને
મોરબી બેઠક પર કોગ્રેસના ઉમેદવાર તરીકે જયંતિ પટેલ મેદાનમાં છે. જયંતિ પટેલના પત્ની ઉષા પટેલ પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તે સિવાય જયંતિ પટેલના પુત્રી અને પુત્રવધુઓ પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.તેઓ જયંતિ પટેલના સેવા કાર્યો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
આગળ જુઓ





















