શોધખોળ કરો
નેતાજીનો મૂડઃ ધારી વિધાનસભા ક્ષેત્રના BJPના ઉમેદવાર જે.વી. કાકડિયા સાથે ABP અસ્મિતાની ખાસ વાતચીત
ધારી વિધાનસભા ક્ષેત્રના BJPના ઉમેદવાર જે.વી. કાકડિયાએ ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. કાકડિયાએ કહ્યું કે, હિન્દુત્વ અને પીએમની રાષ્ટ્રીય ભાવના કારણે હું ભાજપમાં જોડાયો છું. વિસ્તારના ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવાનો તેમણે દાવો કર્યો હતો. કાકડિયાએ કહ્યું કે, મે 16 કરોડ રૂપિયા લીધા નથી.
આગળ જુઓ





















