શોધખોળ કરો
Advertisement
સુરતઃ વિદ્યાર્થિનીઓ અંદર હતી ને સ્કૂલવાનમાં અચાનક લાગી આગ, મચી અફરા-તફરી, જુઓ LIVE VIDEO
સુરતઃ ગુરુવારે સિંગણપોર ખાતે કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને સ્કૂલેથી ઘરે મૂકવા જતી સ્કૂલવાનમાં આગ લાગી હતી. મહેંક રેસિડેન્સીના ગેટ સામે જ આ વાનમાં આગ લાગી હતી. જેના કારણે વાનમાં રહેલી દસે દસ વિદ્યાર્થિનીઓ પગના ભાગે દાઝી ગઇ હતી. જે તમામને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વાન સ્ટાર્ટ થતાં જ આગ લાગતાં અફડાતફડી મચી હતી જેના સીસીટીવી સામે આવ્યાં છે.
ગુજરાત
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement