શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
અમદાવાદના રાણીપમાં ગેસના બે બાટલા ફાટ્યા, ઘટના કેમેરામાં કેદ
અમદાવાદઃઅમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં બે ગેસના સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ દુર્ઘટના આનંદપાર્ટી પાસે બની હતી. કેટર્સની દુકાનમાં બે ગેસના સિલિન્ડર ફાટતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઇને પણ જાનહાનિ થઇ નથી. ઘટનાને પગલે ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ગેસ સિલિન્ડર ફાટવાની આ સમગ્ર ઘટના કેમેરામા કેદ થઇ હતી. કેમેરામાં ગેસ સિલિન્ડર ફાટતા સ્પષ્ટ જોઇ શકાય છે. સિલિન્ડર ફાટવાથી ભયાનક વિસ્ફોટ પણ થયો હતો
અમદાવાદ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion