શોધખોળ કરો
યુવતીને જાહેરમાં છેડવાનું યુવકને પડી ગયું ભારે, યુવતીએ કેવા કર્યા હાલ? જુઓ વીડિયો
હરિયાણાના ગુડગાંવમાં એક યુવતીની યુવકે જાહેરમાં છેડતી કરી હતી. આ પછી યુવતી બગડી હતી અને યુવકને સહકર્મીઓ સાથે મળીને પકડી લીધો હતો અને તેની ચપ્પલથી ધૂલાઇ કરી નાંખી હતી. આ યુવતી પબમાં કામ કરે છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. તેમજ યુવતીની ભારે પ્રશંસા થઈ રહી છે.
દેશ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
આગળ જુઓ
















