શોધખોળ કરો
આકાશ અંબાણી-શ્લોકા મહેતા લગ્ન: VVIP મહેમાનોને કેવી રીતે તૈયાર કરાયા? જુઓ વીડિયો
દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના શનિવારે લગ્ન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી. ત્યારે મહેમાનોને ખાસ સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગળ જુઓ





















