શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Hu to Bolish | હું તો બોલીશ | સસ્તુ અનાજ કોણ કરે છે છૂમંતર?
ભાવનગર જિલ્લામાં અનાજ રેકેટનો થયો છે પર્દાફાશ. સિહોર તાલુકાનું સણોસરા ગામ જ્યાં આજે ગામના જાગૃત નાગરિકે અનાજ માફિયાના વચેટિયાને રંગેહાથ ઝડપી પાડ્યો. આ લોકો BPL અને LPL કાર્ડથી ગરીબ લોકોને જે સરકારી અનાજની દુકાન પરથી અનાજ મળ્યું હોય તેને રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી આ અનાજ ખરીદે છે. ત્યારબાદ આ અનાજ સીધું મોટા અનાજ માફિયાઓ સુધી પહોંચે છે અને અનાજ માફિયા વેપારીઓ સુધી પહોંચાડે છે. જેમાંથી લાખો અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર કરવામાં આવે છે. આ અંગે જ્યારે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયાએ પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે કોઈ પણ જવાબ ન આપ્યો. ભૂતકાળમાં પણ ભાવનગરમાંથી સરકારી અનાજના આખેઆખા ટ્રક પકડાયા છે. આજે ઈમરાન નામનો આ છકડોચાલક પકડાયો તે સરકારી અનાજ પાલીતાણા મોકલતો હોવાનો દાવો કરી રહ્યો છે.
Tags :
Hu To BolishHun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion