![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | ગ્રાન્ટ મુદ્દે પણ ગામને અન્યાય કેમ?
વલસાડમાં ભાજપના જ સમર્થક 96 ગામના સરપંચોએ સરકાર સામે મોરચો માંડ્યો....કારણ હતું... 15માં નાણાંપંચની ગ્રાન્ટમાં ઘટાડો કરવો...સરપંચોનો આરોપ હતો કે, કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના જ ગ્રાન્ટમાં ઘટાડો કરાયો... જેને લઈ ગામમાં ચાલતા વિકાસના કામો પર અસર પડશે..સરપંચોની માગ હતી કે, તેમને પૂરેપૂરી ગ્રાન્ટ આપવામાં આવે...ગ્રામજનોએ જિલ્લા પંચાયતના પ્રમુખ... DDO અને કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું...સરપંચોએ ચીમકી ઉચ્ચારી કે, જો ગ્રાન્ટ ઓછી કરાઈ તો તેઓ આંદોલન છેડશે..
15માં કેન્દ્રીય નાણાપંચ અંતર્ગત પંચાયત વિભાગ 100 ટકા ગ્રાન્ટ વિકાસ કમિશ્નરની કચેરી ફાળવે છે.....જેમાંથી વિકાસ કમિશ્નર કચેરી કુલ ગ્રાન્ટ પૈકી 70% ગ્રાન્ટ ગ્રામ પંચાયતને...20% ગ્રાન્ટ તાલુકા પંચાયતને....અને 10% ગ્રાન્ટ જિલ્લા પંચાયતોને ફાળવવામાં આવે છે....પંચાયતી રાજ સંસ્થાઓને ફાળવવામાં આવેલ આ ગ્રાન્ટ પૈકી 60% શરતી ગ્રાન્ટમાંથી 30% સ્વચ્છતા માટે અને 30% પાણી પુરવઠાના કામો માટે ફાળવવામાં આવે છે....
![Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/ff4132ff91970d58f61d7a5feacfe44717200247764861012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)