શોધખોળ કરો
Advertisement
Hun to Bolish | હું તો બોલીશ | ભાજપ-કોંગ્રેસનું ઈલુ ઈલુ!
Hun to Bolish | હું તો બોલીશ | ભાજપ-કોંગ્રેસનું ઈલુ ઈલુ!
ગીર સોમનાથ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કરશન બારડ. જેમણે નામ લીધા વિના જ પોતાના જ ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે બળાપો કાઢ્યો. કરશન બારડે દાવો કર્યો કે, વિમલ ચુડાસમાનું ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સાથે સેટિંગ છે. ચૂંટણીમાં વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા એકબીજાને મદદ કરે છે. જેનું પરિણામ કૉંગ્રેસને ભોગવવું પડે છે. જવાબમાં વિમલ ચુડાસમાએ કરશન બારડ પર પલટવાર કર્યો. વિમલ ચુડાસમાએ સવાલ કર્યો કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં કરશન બારડના ગામ મંડોરમાં 800માંથી 500 મત ભાજપને મળ્યા. કૉંગ્રેસને માત્ર 200 મત મળ્યા હતા. તો શું એમ સમજવાનું કે, કરશન બારડે પણ ભાજપને મદદ કરી.
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement