Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂર યથાવત
સુરતની ખૂબસુરતીને ખાડીપુરનું ગ્રહણ લાગેલું છે. પહેલા વરસાદ અને ત્યારબાદ સતત બે દિવસથી ખાડીપુરના કારણે સુરતના અનેક વિસ્તારો આજે પણ દિવસભર પાણીમાં ગરકાવ જોવા મળે આપ દ્રશ્યો જોઈ શકો છો. હું ફરીથી કહું છું પાણી હવે કદાચ ઉતરવા પણ લાગ્યા હશે પણ જે ખાડીઓ છે એ ખરેખર ડેન્જર લેવલથી ઉપર હતી કે નહી એનું લેવલ કોર્પોરેશન તપાસે મને જે જાણે. છે તે ડેન્જર લેવર કરતા વધુ નહોતી તો પછી સવાલ એ છે કે મોટાભાગની ખાડીઓ જ્યારે ડેન્જર લેવર કરતા ઉપર નહોતી તો છલકાઈ કેવી રીતે કોર્પોરેશને વિચારવું પડશે. પ્રી મોનસૂન પ્લાનના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પાણીમાં ગયા છે ખાડીના પૂરનો નિકાલ ક્યારે નથી થયો મહાનગરપાલિકાએ વિચારવું પડશે. કોર્પોરેટરોએ ખાસ ચૂંટણીનું વર્ષ છે માત્ર સુરત જ નહીં તમામ ઠેકાણે.





















