શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં હિંસા

જુનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ...જેની હોસ્ટેલમાં હિંસાની ઘટના બની....હોસ્ટેલમાં વિદ્યાર્થીને કેટલાક વિદ્યાર્થી માર મારતો વીડિયો વાયરલ થયો...હોસ્ટેલના વાયરલ થયેલા આ દ્રશ્યો જુઓ.. પહેલા તો એક વિદ્યાર્થી ધોરણ 11ના વિદ્યાર્થી પર થપ્પડોનો વરસાદ કરતો રહ્યો.. આ જોઈને અન્ય બે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થીને લાતો અને થપ્પડ મારવાનું શરૂ કરી દીધુ....હોસ્ટેલમાં થયેલ મારામારીની ઘટના બાદ પીડિત વિદ્યાર્થીના સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ઉપલેટામાં સમાજની બેઠક મળી.. જેમાં સમાજના અગ્રણીઓએ સંચાલકો વિરૂદ્ધ આકરા પગલા ભરવાની માગ કરી..હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના બાદ પોલીસ પણ એક્શનમાં આવી....સી ડિવિઝન પોલીસે હોસ્ટેલ સંચાલકને રેકોર્ડ સાથે હાજર રાખીને પૂછપરછ કરી...વિદ્યાર્થીઓ વચ્ચેની મારજૂડના તમામ વીડિયો હોસ્ટેલના હોવાનું સામે આવ્યું છે....એટલુ જ નહીં શાળા સંચાલકની પણ આ કેસમાં પોલીસ પુછપરછ કરી શકે છે....હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એક જ શાળાને કે પછી અન્ય શાળાના તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.....સમગ્ર કેસમાં ગંભીરતા દાખવી જિલ્લા કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે...ડીવાયએસપી, જિલ્લા શિક્ષણાધિકારી સહિતનાઓની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે...તપાસ સમિતીને હોસ્ટેલની મુલાકાત કરી વહેલી તકે રિપોર્ટ કલેક્ટરને રજૂ કરવા આદેશ કર્યો છે...આ મુદ્દે શિક્ષણમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યમાં બનતી આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.. મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્ઞાનના મંદિરમા આવી ઘટના સાંખી નહીં લેવાય.. સમગ્ર ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે.. જિલ્લા શિક્ષણાધિકારીના રિપોર્ટ બાદ જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી થશે.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget