શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ સૌરાષ્ટ્રમાં મોતના સોદાગર કોણ?
અમદાવાદ: ગુજરાત ATSએ ગેરકાયદેસર હથિયારના વેચાણને લઈને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સૌરાષ્ટ્રમાં ચાલતું હથિયારની તસ્કરીનું રેકેટ ઝડપાયું છે જેમાં 39 જેટલા ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા હતાં અને 15 થી વધુ આરોપી ઝડપી લીધા છે. રાજ્યો બહારથી ગેરકાયદે હથિયાર લાવી સૌરાષ્ટ્રમાં આપવામાં આવતા હતા અને પકડાયેલ આરોપીઓ મોટાભાગના સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે.
Hun Toh Bolish
Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement