શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ વધુ એક ખુલાસો, યુવતીના અપહરણ બદલ થઇ હતી ફરિયાદ
અમદાવાદઃ વિવાદીત સાધ્વી જયશ્રીગીરીના ગુનાહિત કૃત્યનો વધુ એક ખુલાસો થયો છે. સાધ્વી અને તેની બહેન રમીલા વિરુદ્ધ એક યુવતીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ABP અસ્મિતા પાસે આ ફરિયાદની એફઆરઆઇ કોપી પણ છે.
મળતી વિગતો અનુસાર, જયશ્રીગીરી અને તેમની બહેન રમીલા વિરુદ્ધ વર્ષ 2010માં એક યુવતીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ યુવતીના પરિવાર દ્ધારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જયશ્રીગીરી અને તેમની બહેન રમીલા અને હસુમતીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંબંધો અને વિશ્વાસ કેળવીને અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બહુચરાજી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરાઇ હતી.
રાજકોટ
Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધી
Gujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો
Lothal Accident: લોથલ પુરાતત્વ સાઇટ પર ભેંખડ ધસી જતા મોટી દુર્ધટના, માટીમાં દબાઇ જતા રિસર્ચર મહિલાનું મોત
Life Certificate for pensioners: પેન્શનધારકો માટે સૌથી મોટા રાહતના સમાચાર,
Rajkot News: ભાજપ અગ્રણી અને PI વચ્ચેના વિવાદમાં પાટીદાર આગેવાન હંસરાજ ગજેરા મીડિયા સમક્ષ આવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion