શોધખોળ કરો
જૂનાગઢઃ કોંગ્રેસના ઉમેદવાર અને યુવકની પોલીસે કેમ કરી અટકાયત? જુઓ વીડિયો
જૂનાગઢઃ કોંગ્રેસના ઉમેદવાર અમિત પટેલ અને એક યુવકની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમિત પટેલને મોબાઈલ સાથે લઈને મતદાન કરવા જતા અટકાવાયા હતા. પોલિંગ બુથમાં મોબાઈલ લઇ જવા બાબતે પાસ કન્વીનર અમિત પટેલ અને તેની સાથે આવેલ એક યુવકની પોલીસે અટકાયત કરી હતી. સ્થાનિક પીઆઇ દ્વારા કાયદેસરનો ગુનો નોંધવા માટે કાર્યવાહી કરાઈ રહી છે.
આગળ જુઓ





















