શોધખોળ કરો
કોવિડ બાદ થતી મ્યુકોરમાઇકોસિસ બીમારી શું છે અને ક્યાં સ્ટેજમાં તે ઘાતક બને છે. જાણો તેના ક્યાં 4 સ્ટેજ છે?
કોરોના બાદ પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડાયાબિટીશના કોવિડ પેશન્ટમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. હાલ અમદાવાદમાં જ સિવિલમાં કરમાઇકોસીસના 125 જેટલા દર્દી સારવાર હેઠળ છે. મ્યુમાઇકોક્રોસિસના દર્દીને આંખની રોશની ગુમાવવી પડી રહી હોય તેવા કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલા 15 લોકોમાંથી 3 લોકોએ આંખોની રોશની ગુમાવી છે. આ બીમારી શું છે. અને તેના સ્ટેજ કયા અને ક્યાં સ્ટેજમાં તે ઘાતક બને છે જાણીએ.
Tags :
Mucomycosis Diseaseઆગળ જુઓ
Advertisement
Advertisement





















