શોધખોળ કરો
યોગ ભગાવે રોગ: દરરોજ કરો ઓમકારના જાપ, આત્મઉપચાર માટે ઓમકાર જરૂરી
ધ્યાન યોગથી બધા રોગ મટશે મનની શાંતિ મળશે. ઓમકારનો જાપ કરવાથી આત્મસાક્ષાત્કાર થશે, આત્મઉપચાર માટે ઓમકાર જરૂરી છે. ઓમકાર ધ્યાનના ઘણા બધા ફાયદા છે. 20થી 25 મિનિટ સુધી ઓમકાર જાપ કરવા જોઈએ.
આગળ જુઓ




















