શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃકોરોનાકાળ અને સામાન્ય જીવનમાં મહિલાઓને પડતી તમામ શારિરીક સમસ્યાનો ઉપાય, જુઓ વીડિયો
કોરોનાકાળમાં મહિલાઓને ઘણી તકલીફ પડી રહી છે. માસિક ધર્મની તમામ તકલીફો દૂર કરવા માટે યોગ ખુબ જ ઉપયોગી છે. કપાલભાતી કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.
આગળ જુઓ





















