શોધખોળ કરો
યોગ ભગાવે રોગ: થાઈરોડની તકલીફને દૂર કરવાના આયુર્વેદમાં ઉપાય. ભુજંગાસન કરવાથી મળે છે ફાયદો
થાઈરોડની (thyroid) તકલીફને દૂર કરવાના (Ayurveda) આયુર્વેદ માં છે ઉપાય. ભુજંગાસન કરવાથી ફાયદો મળે છે. જેનેટિક બીમારીઓમાં પણ રાહત મળે છે. પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, યોગાસન અને સંતુલિત આહાર જીવન માટે જરૂરી છે.
આગળ જુઓ





















