શોધખોળ કરો
ભાજપનો મેનિફેસ્ટો: અમે જે વચનો આપ્યા છેે તે પુરા કર્યાં છે. સુષમા સ્વરાજ, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી 2019 જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનુ વિઝન ડૉક્યૂમેન્ટ રજૂ કર્યુ છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રને 'સંકલ્પિત ભારત, સશસ્કત ભારત' ટાઇટલ આપ્યુ છે.બીજેપીનું સંકલ્પ પત્ર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જનતા સામે રજૂ કર્યુ, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરુણ જેટલી પણ સાથે હતા. અમિત શાહે કહ્યું કે, અમે 6 કરોડ લોકો સાથે ચર્ચા કરીને આ સંકલ્પ પત્ર તૈયાર કર્યુ છે, અમે 75 મોટા સંકલ્પોની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છીએ.
આગળ જુઓ





















