શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ છોટાઉદેપુરથી પત્તુ કપાતા રામસિંહ રાઠવાએ શું કહ્યું ? જુઓ વીડિયો
ભાજપે ગુજરાતની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં આણંદ, છોટા ઉદેપુર, પાટણ અને જૂનાગઢ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપે ત્રણ સાંસદોના પત્તા કાપી નાખ્યા છે જ્યારે એક સાંસદને રિપીટ કર્યા છે. છોટા ઉદેપુરથી ગીતાબેનના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રામસિંહ રાઠવાનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.પાટણ બેઠક પરથી લીલાધરનું પત્તું કાપીને ભાજપે ભરતસિંહ ડાભીને ટિકીટ આપી છે. ભરતસિંહ ડાભી હાલ ખેરાલુના ધારાસભ્ય છે. આ ઉપરાંત જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે.
આગળ જુઓ























