શોધખોળ કરો
ભાજપ અધ્યક્ષ અમિત શાહ લડી શકે છે લોકસભાની ચૂંટણી? ક્યાંથી લડી શકે? જુઓ વીડિયો
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવાની શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસથી દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક હાલ ભારે ચર્ચામાં છે. આ બેઠક પર અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા હતા. હવે આ સીટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ ભારે ચર્ચાઈ રહ્યું છે.
આગળ જુઓ





















