શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદીને જોતાં કોણ રડી પડ્યું? મોદીએ ગળે વળગાળીને આપ્યું પડ્યું સાંત્વન, જુઓ વીડિયો
ચેન્નઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચેન્નઇ પહોંચ્યા હતા અને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપ્યા પછી તેમણે ત્યાં ઉપસ્થિત જયલલિતાના ખાસ મિત્ર શશિકલાના માથે હાથ મૂકી તેમને સાંત્વના આપી હતી. આ સમયે નવા મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ મોદીને જોઈને રડી પડ્યા હતા. જેમને મોદીએ ગળી લગાવીને સાંત્વના પાઠવી હતી. તેમની સાથે સાથે મોદીએ શશિકલાના પુત્ર સુધાકરનને પણ તેમણે સાંત્વના આપી હતી. સુધાકરન એક સમયે જયલલિતાનો દત્તક પુત્ર હતો.
ગુજરાત
BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ
Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Vadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ
Junagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion