શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ: કોરોના દર્દીઓ માટે સામાજિક કાર્યકર મહિલાએ શરું કર્યો ઓટો એમ્બ્યુલન્સ પ્રોજેક્ટ
કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે હવે જગ્યા પણ બાકી રહી નથી.108 એમ્બ્યુલન્સ સાથે જ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પણ અત્યારે 24 કલાકથી પણ વધુ વેટિંગમાં ચાલી રહી છે. ત્યારે સામાજિક કાર્ય સાથે જોડાયેલી રીચા પાઠકે પોતાના ટીમ મેમ્બર સાથે એક પહેલ કરી છે. શહેરમાં કોરોના દર્દીઓ માટે ઓટો રીક્ષા સેવા શરૂ કરવામાં આવી છે.. આ સાથે જ ઓટોરિક્ષા ચાલકોને રોજગારી મળે સાથે જ કોરોના દર્દીઓ અને હોસ્પિટલ જવા માટે પણ મદદરૂપ થઈ શકે.
અમદાવાદ
Ahmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળો
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion