Ahmedabad: દારૂ ભરેલી કાર લઈને ભાગવા જતા બુટલેગરે સર્જ્યો અકસ્માત, જુઓ વીડિયોમાં
Ahmedabad: દારૂ ભરેલી કાર લઈને ભાગવા જતા બુટલેગરે સર્જ્યો અકસ્માત, જુઓ વીડિયોમાં
અમદાવાદમાં અસામાજિક તત્વો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે.. હવે પોલીસનો કોઈને ડર ન હોય તેમ લોકો બેખૌફ બની રહ્યા છે.. બોડકદેવમાં બેફામ બુટલેગર ભાગવા જતા અકસ્માત સર્જાયો છે.. ઈંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે બે ત્રણ વાહનોને ટક્કર મારી હતી..ત્યારે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી.. આ બુટલેગર જ્યારે ભાગવા ગયો ત્યારે અન્ય વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જોય હતો..ઈંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે બે ત્રણ વાહનોને ટક્કર મારી હતી..ત્યારે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી.. આ બુટલેગર જ્યારે ભાગવા ગયો ત્યારે અન્ય વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જોય હતો

















