શોધખોળ કરો
Ahmedabad: ભરુચના PI પ્રતાપદાન સામે નોંધાઈ દહેજ માંગણીની ફરિયાદ,પુત્રવધુની ઓડિયો ક્લીપ થઈ વાયરલ
ભરુચ(Bharuch)ના PI પ્રતાપદાન(PI Pratapdan) સામે અમદાવાદમાં દહેજ માંગણીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈની પુત્રવધુ સોનલ બેનના પિતા ગિરીશ ગઢવીએ આ ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલ પુત્રીની ઓડિયો ક્લીપના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ




















