શોધખોળ કરો
Advertisement
Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા
Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા
અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી એક કરોડ રિૂપિયા રોકડા મળી આવ્યા છે. બિલ્ડર નશામાં કાર ચલાવી રહ્યો હતો, ત્યારે પોલીસે કાર ચાલકને ઊભો રાખી તપાસ કરતાં ચાલક નશામાં હોવાનો ખુલાસો થયો હતો. તેમજ કારમાં તપાસ કરતાં કારમાંથી રોકડા એક કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ પછી ઈસનપુર પોલીસે નશામાં ધૂત બિલ્ડરની ધરપકડ કરી હતી.કાર લઈને પસાર થતા બિલ્ડર પાસેથી રૂપિયા એક કરોડ ઝડપાયા . દારૂ પીને બેફામ ગાડી ચલાવતો બિલ્ડર ધનરાજ પટેલ પોલીસના શકંજામા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આરોપી બિલ્ડર ચલાવે છે સાઇટ. ઈસનપુર પોલીસે ચેકિંગ દરમિયાન બિલ્ડરની કરી ધરપકડ . નશો કરીને વાહન ચલાવતા ચલાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો.
અમદાવાદ
Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો
Ahmedabad News: અમદાવાદમાં મિશન થ્રી મિલિયન ટ્રી અભિયાનનો ફિયાસ્કો
Ahmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિરૂદ્ધ કાર્યવાહી
Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion