શોધખોળ કરો
Advertisement
અમદાવાદ:વૃદ્ધ દંપતીને ઢસડવાનો મામલો, બે મહિલા સહીત 6 પોલીસકર્મી સસ્પેન્ડ,જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વૃદ્ધ દંપતીને ઢસડીને લઇ જવાના મામલે કોર્ટના આદેશ હેઠળ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનરે બે મહિલા સહીત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે. વૃદ્ધ દંપતી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.રાઠોડના મકાનમાં રહેતા હતા. આ મકાન ખાલી કરાવવા માટે પોલીસે વૃદ્ધ દંપતી સાથે અમાનવીય વર્તન કર્યું હતું. જેને પગલે સસ્પેનશનની કાર્યવાહી કરવામાં આવી છે.
દેશ
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ
Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ
Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement