શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ ખાનગી હોસ્પિટલમાં ખોટા બિલ બનાવી વસૂલવામાં આવે છે મોટી રકમ, જુઓ વીડિયો
અમદાવાદ કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી અને આ હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી ફીસ કરતા બમણા રૂપિયા લેવામાં આવ્યા. કોરોનાગ્રસ્ત એક વ્યક્તિ સંદન હોસ્પિટલમાં ૨૩ /૫ ના રોજ દાખલ થયા અને ૩૧/૫ના રોજ રજા આપવામાં આવી. આ ૮ દિવસમાં ૪ લાખ જેટલુ બીલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગાને ફટકારી દેવામાં આવ્યુ અને પ્રેસર પણ કરવામાં આવ્યુ કે જો બીલ નહિ ભરો તો દર્દીને રજા નહિ આપવામાં આવે. નવાઈની વાત એ છે કે દર્દી ૨૩ મેના રોજ દાખલ થાય છે અને હોસ્પિટલ દ્વારા ૨૧ મેનુ મેડિકલ બીલ આપવામાં આવે છે આ રીતે ખોટા બીલ બનાવી દર્દીને લૂટી લેવામાં આવે છે
અમદાવાદ
Ahmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો
Ahmedabad News: સિંધુ ભવન રોડ પર પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરાની ધરપકડ
Khyati Hospital Scandal: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion