શોધખોળ કરો
Advertisement
Ahmedabad: નવા વાડજમાં સાડીની લાઇબ્રેરી, જરૂરિયાતમંદ બહેનોને અપાય છે સાડી
અમદાવાદમાં જરૂરિયાતમંદ બહેનોને પ્રસંગોપાત સાડી લઇ જાય છે. નવા વાડજ વિસ્તારમાં સાડીઓની અનોખી લાઇબ્રેરી આવી છે જ્યારે પણ કોઈ તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ તેમાં જરૂરિયાત મહિલાઓ લગ્ન પ્રસંગમાં શોભે તેવી એક એકથી ચડિયાતી સાડીઓ પહેરીને આનંદ માણે છે. અહીથી જરૂરિયાતમંદ બહેનોને એક હજારથી લઈને 20,000 રૂપિયાની પ્યોર સિલ્ક ડીઝાઈનર વર્ક વાળી સાડીઓ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. અમદાવાદમાં આવેલી ગ્રામશ્રી સંસ્થા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આ સંસ્થાના રુદ્ર સેન્ટરમાં સાડી માટેનું અનોખું કલેક્શન રાખવામાં આવ્યું છે
અમદાવાદ
Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp Asmita
Baba Saheb Ambedkar statue vandalized: અમદાવાદમાં ડો.આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર ઝડપાયા
Gujarat Police : અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યો હથોડો
Ahmedabad: બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Reality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement