શોધખોળ કરો
Ahmedabad: નિયંત્રણોની અવધિ પુરી થતા વેપારીઓએ શું કરી માંગ?,જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાના કડક નિયંત્રણોની અવધિ આજે પુરી થઈ રહી છે. જેથી અમદાવાદ(Ahmedabad)ના વેપારી(traders)ઓ શરતો સાથે વેપાર ધંધો શરૂ કરવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યાં છે.વેપારીઓ ધંધો રોજગાર બંધ હોવાથી હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
અમદાવાદ
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
આગળ જુઓ



















