શોધખોળ કરો
અમદાવાદમાં કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ પોલીસ કમિશ્નરે દિવાળીના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યુ છે. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. જો કે કચરો અને ધુમાડો કરતા હોવાથી સિરીઝમાં ફૂટતા ફટાકડા ખરીદી કે ફોડી શકાશે નહી. PESOએ અધિકૃત અને 125થી 145 ડેસિબલના અવાજ વાળા જ ફટાકડા ફોડી શકાશે. પરંતુ હોસ્પિટલ, ધાર્મિક સ્થળ અને ન્યાયાલયના 100 મીટરમાં ફટાકડા ફોડી શકાશે નહી. અને ઓનલાઈન ફટાકડા ખરીદવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. સાથે જ ગીચ વિસ્તારો, પેટ્રોલ પંપ પાસે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. 9થી 19 નવેમ્બર સુધી જાહેરનામું અમલમાં રહેશે
અમદાવાદ
Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ
Gujarat University: 4.09 કરોડથી વધુની ઉચાપતમાં પ્રોફેસર કમલજીત લખતરિયાની પોલીસે કરી ધરપકડ
Ahmedabad coldplay Concert: કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી કરનારો શખ્સ ઝડપાયો
Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
Ahmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement