શોધખોળ કરો
Advertisement
માંડવિયાની શાળા મુલાકાત પર ભરતસિંહ સોલંકીનો કટાક્ષ, કહ્યુ- સરકારે શાળા ન બનાવી, જાળવણી પણ ના કરી
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડાવીયાએ વતનમાં આજે પોતાની શાળાની મુલાકાત લીધી હતી. ત્યારની એક તસ્વીર ટ્વિટ કરીને ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ભરતસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે પોતાનાં શાસનમાં શાળા - કોલેજો બનાવી નથી, પરંતુ કોંગ્રેસે જે શાળા અને કોલેજો બનાવી તેની જાળવણી પણ કરી શક્યા નથી.
Tags :
Gujarati News Gujarat News Bharatsinh Solanki World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Mandvia School Visitઅમદાવાદ
Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવી
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો
PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું
Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEO
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion