શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના મહિલા ક્લાર્કે આચાર્યની ખોટી સહી કરી 3.21 કરોડની કરી ઉચાપત
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલમાં પ્રિન્સિપાલે મહિલા ક્લાર્ક સામે ફરીયાદ નોંધાવી છે કે, મહિલા ક્લાર્કે પૂર્વ પ્રિન્સીપાલની ખોટી સહી કરી 3.21 કરોડ રૂપિયાની ઉચાપાત કરી છે. વાર્ષિક ઓડિટ દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું છે. આરોપ છે કે, ક્લાર્ક મનિષાએ તેના પતિ સાથે મળીને ઉચાપાત કરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ક્લાર્ક અને તેના પતિ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
અમદાવાદ
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement