શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં થયો વધારો, કયા કયા સ્થળોને કરાયા સામેલ ?
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં હાલ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 127 પર પહોંચી. અલગ અલગ છ સ્થળોએ 400 થી વધુ લોકોની વસ્તી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. નવા 39 સ્થળોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણથી વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. વધુ 319 લોકો કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion