શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ભદ્રચોકથી લાલ દરવાજા સુધીના રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટ્યા
ભદ્રચોક ખાતે છેલ્લા તબક્કાની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું. આ તરફ લાલ દરવાજાથી ભદ્ર સુધીના રોડ પર ખરીદી કરવા માટે મોટી માત્રામાં નાગરિકો ઉમટી પડેલા નજરે પડ્યા.કોરોનાની સ્થિતિ વચ્ચે ઉમટી પડેલી ભીડ કોરોનાકાળમાં ચોક્કસથી ચિંતાજનક છે.જેની અસર આગામી સમયમાં જોવા મળી શકે છે.અગાઉ લોકડાઉન વખતે ભદ્રચોક બંધ રાખવામાં આવ્યા બાદ દિવાળીએ ખરીદી બજાર ખોલવામાં આવ્યા હતા.
અમદાવાદ
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ
Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement